Shri Umiya Shaikshanik Sankul
At.Rupavati, Ta.Vinchhiya, Dist.Rajkot Pin.360055
Office Contact (02821) 273055/9427505151/55
યૂજ઼રનુ નામ   પાસવર્ડ    
   

   

   
 

Boys Hostel

Facility

Boys Hostel

  • અધતન છાત્રાલય બિલ્ડીંગ સાથે સુવિધા સંપન્ન ભોજનાલય.
  • દરેક રૂમમાં લાઈટ, પંખાની પુરતી સુવિધા
  • ૨૪ કલાક ગરમ પાણી સોલાર હીટરની વ્યવસ્થા.
  • દરેક માળમાં અલગ સંડાસ-બાથરૂમની વ્યવસ્થા.
  • પૌષ્ટિક આહાર અને વિવિધતા સભર ભોજનાલયનું મેનુ.
  • ડાયનીંગ ટેબલ સાથે ભોજન વ્યવસ્થા.
  • કેમ્પસમાં કેન્ટીનની વ્યવસ્થા.
  • વાસણ, કપડા ધોલાઈ અને ઈસ્ત્રીની વ્યવસ્થા.
  • વિવિધ દૈનિક પત્રો, પાક્ષિક, માસિક પત્રોની વ્યવસ્થા.
  • છાત્રાલયમાં સંસ્થાએ નક્કી કરેલ પેટર્ન મુજબ યુનિફોર્મ પહેરવો ફરજિયાત.
  • વાલીની મુલાકાત માટે નિયત શિડયુલ.
  •