Shri Umiya Shaikshanik Sankul
At.Rupavati, Ta.Vinchhiya, Dist.Rajkot Pin.360055
Office Contact (02821) 273055/9427505151/55
યૂજ઼રનુ નામ   પાસવર્ડ    
   

   

   
 

Girls Hostel

Girls Hostel

Girls Hostel

  • અદ્યતન છાત્રાલય બિલ્ડીંગ સાથે સુવિધા સંપન્ન ભોજનાલય.
  • દેરક વિદ્યાર્થીનીઓને અલગ અલગ પલંગ, ગાદલાની વ્યવસ્થા.
  • દરેક રૂમમાં લાઈટ પંખાની પુરતી સુવિધા.
  • ૨૪ કલાક ગરમ પાણી માટે સોલર હિટેરની વ્યવસ્થા.
  • ડાયનીંગ ટેબલ સાથે ભોજન વ્યવસ્થા.
  • પૌષ્ટીક આહાર અને વિવિધતા સભર ભોજનાલયનું મેનુ.
  • દરેક રૂમાં CCTV કેમેરા.
  • વિવિધ દૈનિક પત્રો, પાક્ષિક, માસિક પત્રોની વ્યવસ્થા.
  • બીમારી અંગે તત્કાલ તબીબી સારવાર અને ડોક્ટરની સલાહ મુજબ બાળકોની સાર-સંભાળ.
  • બહેનો માટે સીવણ ક્લાસની વ્યવસ્થા.
  • છાત્રાલયમાં સંસ્થા એ નક્કી કરેલ પેટર્ન મુજબ યુનિફોર્મ પહેરવો ફરજિયાત,.
  • વાલીની મુલાકાત માટે નીયત શેડ્યુલ.