Shri Umiya Shaikshanik Sankul
At.Rupavati, Ta.Vinchhiya, Dist.Rajkot Pin.360055
Office Contact (02821) 273055/9427505151/55
યૂજ઼રનુ નામ   પાસવર્ડ    
   

   

   
 

school facility

School facility

School Facility

  • ૯૬ સી.સી.ટી.વી કેમરા દ્વારા શાળાના પ્રમુખ (કેરાળીયા ભુપતભાઈ) અને કેમ્પસ ડાયરેક્ટર (કે.એમ.પટેલ સાહેબ) દ્વ્રારા સંપૂર્ણ કેમ્પસની દેખરેખ.
  • શાળામાં અનુપસ્થિત સમયે પણ શાળાના પ્રમુખ શ્રી (કેરાળીયા ભુપતભાઈ) દ્વ્રારાઓનલાઈન સિસ્ટમથી કેમેરા દ્વારા નિરીક્ષણ. ‌
  • મલ્ટીમીડિયા પ્રોજેક્ટર શિક્ષણ કાર્ય.
  • અનુભવ ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય.
  • સંપુર્ણ હવા ઉજાસવાળા વર્ગ ખંડો.
  • અદ્યતન સુવિધા સાથેનો કમ્પ્યુટર લેબ.
  • બહારગામનાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલ તરફથી વાહન  વ્યવસ્થા.
  • બાળકોના શારીરિક વિકાસ માટે વિશાળ મેદાન.
  • બાળકોના સર્વાંગી વિકાસ માટે નવરાત્રી મહોત્સવ,સાંસ્કૃતિક કાર્યક્રમ, રક્ષાબંધન, ગણેશ મહોત્સવ જેવી વગેરે પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ.
  • ધો. ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓ ને એક્સ્ટ્રા સમયમાં શિક્ષણ કાર્ય અને જરૂરી શિક્ષણને લગતી સામગ્રીની શાળા દ્વારા વિતરણ.
  • ધો. ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓં માટે વીકલી ટેસ્ટ અને યુનિટ ટેસ્ટ દ્વારા સતત મૂલ્યાંકન.
  • નવનીત ઈ-સેન્સ સોફ્ટવેર દ્વારા ધો ૫ થી ૧૦  માં ઓનલાઈન રીમોટ ટેસ્ટ થી બાળકોનું મૂલ્યાંકન બને મેસેજ દ્વારા વાલીઓને તરત જ  રીઝલ્ટની જાણ.
  • નવનીત ઈ સેન્સ અને ફોક્સીલુપ સોફટવેર દ્વારા ધો. ૫ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ પેપર